ગુજરાત

gujarat

ETV Bharat / videos

"હું દસ હજાર મતથી વધુ લીડથી જીતીશ" : જે. વી. કાકડીયા - election updates

By

Published : Nov 10, 2020, 12:57 PM IST

અમરેલી: ધારી વિધાનસભાની બેઠક પર મતગણતરી ચાલી રહી છે. ધારીની યોગીજી મહારાજ કોલેજ ખાતે મતગણતરી ચાલુ છે. તે દરમિયાન ધારી ભાજપના ઉમેદવાર 13 રાઉન્ડ બાદ 6000થી વધુ મતની લીડ મેળવી છે. ત્યારે તેઓએ ETV ભારત સાથે EXCLUSIVE વાતચીત કરતા જણાવ્યું હતું કે, " મેં લોકોના કામ કર્યા છે એટલે હું ચોક્કસથી જીતીશ, 10 હજારથી વધુની લીડથી જીત મેળવીશ"

ABOUT THE AUTHOR

...view details