અભિનેતા હિતુ કનોડિયાએ કરી મતદાન કરવાની અપીલ - naresh kanodiya
By
Published : Feb 21, 2021, 4:41 PM IST
સાબરકાંઠાઃ ઇડરના ધારાસભ્ય અને નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ લોકોને અનોખા અંદાજમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે લોકોને કહ્યું કે, જો તમે મતદાન કરોશો તો કામ નહિ થાય તો તમે કહી શકશો.