જસદણ પંથકમાં ભારે વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી - Gujarat rains
રાજકોટઃ જસદણ પંથકના આટકોટમાં ધોધમાર વરસાદથી ચેકડેમો અને નદીઓ ઓવરફ્લો થાય હતા. આટકોટની ભાદર નદીમાં, બુઢણપરી નદીમાં પુર આવ્યા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદને લઈને આટકોટ જસદણ મેઈન રોડ પર વરસાદી પાણીના તળાવો ભરાયા હોઈ તેવા દ્રર્શયો જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતા તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા તંત્ર નબળુ સાબિત થયું હતુ.