જામનગર: દરેડના ખોડિયાર મંદિરનો પાણીમાં ગરકાવ - ગુજરાત વરસાદ
જામનગરઃ રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીગ શરુ છે. સમગ્ર જામનગર જિલ્લામાં ભારે વરસાદ થતા નદી નાળા તેમજ ડેમ છલોછલ ભરાયા છે. દરેડમાં રંગમતી નદીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો પાણીમાં ગરકાવ થયો છે.