મેઘરાજાનું તોફાની સ્વરૂપના કારણે નદીઓમાં નવા પાણીની આવક, કિનારા પર જામી લોકોની ભીડ - વલસાડમાં વરસાદના કારણે એલર્ટ
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ (Heavy Rain in Valsad) પડી રહ્યો છે. અહીં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા (New water inflow into Valsad rivers) મળ્યું હતું. સાથે જ અહીં વરસાદના કારણે ઠેરઠેર વરસાદ (Heavy Rain in Valsad) પડ્યો હતો. બીજી તરફ શેરી અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે, પાણી ભરાઈ જવાના કારણે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ (Alert due to rain in Valsad) કરી દેવાયા છે. અહીં નદીમાં નવા નીર આવતાં લોકો નદીનો નજારો જોવા માટે છત્રીઓ લઈને કિનારે પહોંચી ગયા હતા.