અહીં સતત ત્રીજા દિવસે પડી રહ્યો છે અનરાધાર વરસાદ... - જૂનાગઢમાં વરસાદી માહોલ
જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ પડી (Heavy Rain in Junagadh) રહ્યો છે. ત્યારે આજે સવારે પણ અહીં કેશોદ, માંગરોળ સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં સવારે 8 વાગ્યાથી જ વરસાદી માહોલ (Rainy weather in Junagadh) જામ્યો છે. તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત (Heat relief in Junagadh) મળી હતી. બીજી તરફ લોકોમાં વરસાદને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Last Updated : Jun 15, 2022, 3:23 PM IST