ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં હાર્દિક પટેલે ડેન્ગ્યુના દર્દીઓ સાથે કરી મુલાકાત, ઉકાળોનું વિતરણ કર્યુ - જી.જી.હોસ્પિટલ

By

Published : Oct 17, 2019, 4:53 PM IST

જામનગર: કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ગુરુવારે જામનગર આવ્યા હતા. અહીં તેમણે જી.જી.હોસ્પિટલની બિલ્ડિંગમાં નવમા માળે ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. સાથે જ ડેન્ગ્યુના દર્દીઓના સગા વ્હાલાઓને ઉકાળો તેમજ ફ્રુટનું વિતરણ કર્યું હતું. હાર્દિક પટેલ ડેન્ગ્યુના દર્દીઓને સાંત્વના પાઠવી હતી અને હિંમત રાખવી તેમજ સમયસર દવા લેવા જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details