મહાશિવરાત્રીના તહેવાર પર જૂના અખાડામાં ગુરુદત્તની આરતી - festival of Mahashivaratri
જૂનાગઢ : મહાશિવરાત્રીનો મહામેળો ભવનાથની ગિરિ તળેટી માં આયોજિત થયો છે ત્યારે જૂના અખાડાના આરાધ્યદેવ ગુરુદત્ત ની આરતી તેમના અનુયાયીઓ દ્વારા કરવામાં આવી હતી જૂના અખાડાના આરાધ્ય દેવ ગુરુદત્ત ની આરતી માં સાધુ સંન્યાસીઓ પણ હાજર રહ્યા હતા અને ગુરુદત્ત ની આરતી માં ભાવભેર સામેલ થઈને ગુરુદત્ત મય બન્યા હતા