ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ વેજલપુર વાસીઓની કઈક આવી છે માંગ - ગુજરાત વિધાનસભા ચૂંટણી
અમદાવાદ: આગામી મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે, ત્યારે Etv Bharatની ચૂંટણી ચર્ચા વેજલપુર વિધાનસભા બેઠક (Vejalpur chuntni charcha) પર પહોંચી હતી. ETV BHARAT દ્વારા ચૂંટણી પરની ચર્ચાના માધ્યમથી (Etv bharat Chutani Charcha) જનતા આગામી ચૂંટણીની લઈને સરકાર પાસે કઇ આશાઓ અને અપેક્ષાઓ છે, તે જાણી રહ્યા છીએ. મતદારો સાથે તેમના વિકાસ અને લોકો પ્રતિનિધિને લઈને મુક્ત મને ચર્ચાઓ કરાઈ હતી. તો આવો આજે જાણે ભાજપનો ગઢ ગણાતી અમદાવાદ શહેરની વેજલપુર વિધાનસભાના લોકોનો મત. (Manavadar public mood)