ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક મોકો કેજરીવાલને: વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ એલિસબ્રિજની જનતાનો મત... - ભાજપનો ગઢ એલિસબ્રિજની જનતાનો મત

By

Published : Sep 28, 2022, 8:10 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ETV ભારત ખાસ તમારા માટે ચૂંટણી ચર્ચા (etv bharat chuntni charcha ) લાવ્યું છે, તો આજે વાત કરીશું અમદાવાદની ભાજપના ગઢ ગણાતી એવી એલિસબ્રિજની (Ellisbridge Public mood) જનતાની સાથે... આ વખતે જનતા કોની સરકાર ઈચ્છી રહી છે અને કેવી આશા અને અપેક્ષાઓ સેવી રહ્યા છે, તેના વિશે વિગતે ચર્ચા જુઓ Etv ભારતના વિશેષ અહેવાલમાં...

ABOUT THE AUTHOR

...view details