સાબરમતી વિધાનસભા બેઠક પરથી જનતાની આશા અપેક્ષા - Ahmedabad Sabarmati Seat
અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવેલી છે.સાબરમતી વિધાનસભા એ ભાજપનો ગઢ રહ્યો છે છેલ્લા 15 વર્ષથી અહીંયા કોંગ્રેસ જીતી (Ahmedabad Sabarmati Seat) શકી નથી છેલ્લા સમયમાં ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અંદાજિત 70 હજાર જેટલા મતથી જંગી જીત મેળવી હતી.આ બેઠક પર હંમેશા પાટીદાર (Ahmedabad public Electio view) ઇફેક્ટ જોવા મળે છે ત્યારે etv bharat દ્વારા વિધાનસભાના જનતાને આપ છેલ્લા પાંચ વર્ષમાં કયા પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ અને આવનાર વિધાનસભામાં સરકાર પાસેથી કઈ આશાઓ અને અપેક્ષાઓ છે કે જો etv નો વિશેષ અહેવાલ...