ગોધરામાં હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો - હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ
પંચમહાલઃ ગોધરા ખાતે આવેલા હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુસ્લિમ સમાજના 22 યુગલોએ સમુહલગ્નમાં નિકાહ પઢ્યા હતા. ત્યારબાદ નવપરણીત યુગલોને ઘરવખરીનો જરુરી સામાન આપવામાં આવ્યો હતો.