અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહે પરિવાર સાથે કર્યું મતદાન - ગુજરાત
By
Published : Feb 21, 2021, 5:30 PM IST
અમદાવાદ: ગુજરાતના 6 મહાનગરપાલિકાની આજે રવિવારે ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહે નારણપુરા ખાતે તેમના પત્ની અને દીકરા સાથે મતદાન કર્યું હતું.