ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો - આગના ન્યુઝ

By

Published : Jan 15, 2020, 4:37 AM IST

કેશોદ: તાલુકાના આંબાવાડી મહેન્દ્રસિંહ ચોક પાસે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતો. તપાસમાં આગ ફાનસથી લાગી હોવાનું બહાર આવ્યુ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details