ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલમાં વીજળીના કારણે શોર્ટસર્કિટથી આગ લાગતા ચકચાર

By

Published : Sep 29, 2019, 4:39 PM IST

ગોંડલ: શહેરમા શનિવાર રાતથી રવિવારની સવાર સુધી કડાકા-ભડાકા સાથે વરસાદનુ આગમન થયુ હતું. વરસાદ દરમિયાન ભોજરાજપરામાં બે ઘર પર વીજળી પડતા ચકચાર મચી હતી. જેના કારણે પાવર સપ્લાયમાં વધારો થઇ જતા રોયલ AC શો રૂમમાં શોર્ટ સર્કિટ થવા પામી હતી. શોટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા AC સહિતનો માલસામાન બળીને ખાખ થઇ જતા અરેરાટી ફેલાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details