શુક્ર અને મંગળની યુતી એક સપ્તાહ : કઈ રાશીને શુ થશે ફાયદો જાણો - shukra mangal yuti
શુક્રદેવ અને ગુરુદેવ સાથે હતા તેમાં હવે મીન રાશિમાં મંગળદેવનું આગમન થયુ છે. શુક્ર અને મંગળની યુતી એક સપ્તાહ ચાલવાની ચેમ 23 મેં રોજ શુક્ર દેવ મેષ રાશિમાં પ્રવેશી જશે ત્યારે એક સપ્તાહ થનારા યોગથી ગરમી હનું વધશે તો દરેક રાશિને જાતકોને શુ ફાયદો જાણો.