વલસાડમાં મહિલા આરોગ્ય કર્મચારીઓ મોબાઈલ જમા કરવી હડતાળ પર - આરોગ્ય વિભાગ
વલસાડ: જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મહિલા આરોગ્ય કર્મચારીઓ તેમની કેટલીક પડતર માગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાપી તેમજ વલસાડ તાલુકામાં 300થી વધુ ફિમેલ હેલ્થ વર્કર તેમને આપવામાં આવેલા મોબાઇલ ફોન તાલુકા કક્ષાએ આવેલી આરોગ્ય વિભાગની કચેરીએ જમા કરાવી દીધા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી તેઓની માગણી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની કામગીરી કરશે, પરંતુ મોબાઈલ દ્વારા જે ઓનલાઇન કામગીરીનો રિપોર્ટ જમા કરાવવાનો છે.