ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના અંગે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ સાથે ETV Bharatની ખાસ વાતચીત - કુમાર વિશ્વાસ

By

Published : May 18, 2021, 6:50 PM IST

Updated : May 18, 2021, 7:09 PM IST

નવી દિલ્હી : કોરોના કાળમાં કેટલાય લોકો સમાજમાં જરૂરિયાતમંદોની મદદ કરવા માટે આગળ આવ્યાં છે. કોરોના કાળમાં લોકોને કોવિડ કેર કીટ, પ્લાઝમાં એપ, જેવી અનેક પહેલ કરીને કુમાર વિશ્વાસ લોકોની મદદ કરી રહ્યા છે. જેને સરકાર કે વહીવટી તંત્ર તરફથી મદદ નથી મળી રહી, તેમજ તેમને કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે અને આગળની તેની શું યોજના છે, કોરોના મુદ્દે ETV Bharat સાથે કુમાર વિશ્વાસે મુક્ત મને ચર્ચા કરી હતી.
Last Updated : May 18, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details