NTPCના FGD પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, ટ્રાયલ દરમિયાનની ઘટના - Nuclear Thermal Power Corporation of India
મહારાષ્ટ્ર: સોલાપુરના ન્યુક્લિયર થર્મલ પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (NTPC) FGD પ્લાન્ટમાં બુધવારે સાંજે મોટો વિસ્ફોટ (Blast at FGD plant in Solapur) થયો હતો. HR વિભાગના અધિકારી સુભાષ વાઘમારેએ જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માત ટ્રાયલ દરમિયાન થયો હતો.