ધારાસભ્યના સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર એક્સ આર્મીમેન ઝડપાયો - સોસિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી એક્સ આર્મીમેન
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે સોશિયલ મીડિયામાં માધ્યમ દ્વારા અનેક લોકો નેતાઓ પર ટિપ્પણી કરવામાં આવતી હોય છે. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાના ફેસબુલ પેજ પર એક્સ આર્મીમેન લાખણસી દેવા ઓડેદરાએ સોસિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જે અંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ પોલીસે અભદ્ર ટિપ્પણી કરનાર એક્સ આર્મીમેન લાખનસીને ઝડપી લીધો હતો. MLAs social media comments case, porbandar ex armyman arrested