BJPના આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલની પત્નીની ખાસ મુલાકાત - LOKSABH Election
આણંદ: લોકસભા ચુંટણીની તૈયારીઓ ચરણ સીમા પર છે. ત્યારે ચૂંટણીના પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે. આણંદ લોકસભાની બેઠક પરથી BJPના ઉમેદવાર મિતેષ પટેલની પત્ની દીપાલી બેન પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.