ઉત્તરાયણ પર પરંપરાગત વાનગીથી હટકે માણો પનીર બાર્બેકયુની મજા - પનીર બાર્બેકયુ
નવસારી : ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT દ્વારા પોતાના વાંચકો માટે પરંપરાગત વાનગીથી હટકે માણો પનીર બાર્બેકયુ બનાવવાની રેસિપી રજૂ કરવામાં આવી છે.
Last Updated : Jan 9, 2021, 10:33 PM IST