ગુજરાત

gujarat

ETV Bharat / videos

કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSIની શિક્ષાત્મક બદલી - Khergam Police Station PSI transferred

By

Published : Oct 13, 2022, 10:50 AM IST

નવસારીમાં વાંસદાના કૉંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. ત્યારે ચાર દિવસ પછી પણ પોલીસ આરોપીની પકડી શકી નથી. એટલે આદિવાસી સમાજમાં નારાજગી જોવા મળી છે. બીજી તરફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા ખેરગામ પોલીસ સ્ટેશનનાં મહિલા PSI એસ એસ મલ્લની શિક્ષાત્મક બદલી કરવામાં આવી છે. હવે તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તો આ તરફ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના PSI જે.વી. ચાવડાને તાત્કાલિક અસરથી ખેરગામનો ચાર્જ અપાયો છે. Navsari Town Police Station law and order gujarat MLA Anant Patel attacked Khergam Police Station PSI transferred

ABOUT THE AUTHOR

...view details