હૈદરાબાદ: દિવાળીના પાવન પર્વે શ્રી નિલકંઠ વિદ્યાપીઠમાં અન્નકુટનું આયોજન - Shri Nilkanth Vidyapeeth
હૈદરાબાદ: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે હૈદરાબાદમાં દિવાળીના પાવન પર્વ નિમિતે શ્રી નિલકંઠ વિદ્યાપીઠમાં અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરને વિવિધ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકસાગર સહિતના સંતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓઓ અન્નકુટ તૈયાર કર્યો હતો.