સુરતના વોર્ડ નંબર 7માં ગત 5 વર્ષ દરમિયાન થયોલા કામોના લેખાજોખા - BJP
સુરત : મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાંચ વર્ષ દરમિયાન થયેલા કાર્યો અંગે સુરતના વોર્ડ નંબર સાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતા સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પાંચ વર્ષ દરમિયાન વોર્ડમાં થયેલા કાર્યો વિશે ETV Bharat સાથે ચર્ચા કરી હતી.