વડોદરા પોલીસે 47.10 લાખનો વિદેશી દારૂનો કર્યો નાશ - વિદેશી દારૂ
વડોદરાઃ જિલ્લાના સાવલી, ડેસર અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા 47.10 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ સાવલી નજીક આવેલા પરથમપુરા ગામ પાસેથી પસાર થતી કરાડ નદી કિનારે કરવામાં આવ્યો હતો. એસ.ડી.એમ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.