ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાનરોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળ્યા, ગામના યુવાનોએ કર્યા અંતિમ સંસ્કાર - વાંદરાઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા

By

Published : Sep 30, 2022, 11:07 AM IST

કર્ણાટક : બિદર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં 4 વાનરોને માર્યા બાદ તેમને આમલીના ઝાડ પર લટકાવી દેવામાં (Dead bodies of monkeys found hanging from Tree ) આવ્યા હતા. આ ઘટનામાં 2 વાનરોના મોત થયા હતા. મામલો ભાલકી તાલુકાના મુરલા ગામનો છે. બિદર બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વાનરોને ફાંસી આપનારા તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ગામના યુવાનોએ મૃત વાનરોને નીચે ઉતારીને અંતિમ સંસ્કાર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details