ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિધાનસભા પેટા ચૂંટણી પરિણામઃ ડાંગના ભજપના ઉમેદવારે જીતનો દાવો કર્યો - by-election result

🎬 Watch Now: Feature Video

By

Published : Nov 9, 2020, 5:35 PM IST

ડાંગઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ઉપર તારીખ 3ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું. ડાંગ જિલ્લામાં કુલ 75.01 ટકા મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છેડાયો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જીતના દાવાઓ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે જીતનો દાવો કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે આ વખતે જેની સરકાર છે તેમની જ પાર્ટીનો ઉમેદવાર વિધાનસભામાં મોકલવા માટે જનતાએ નક્કી કરી લીધું છે. 15 હજાર મતની લીડ સાથે તેઓનો વિજય થશે તેમ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details