રાંચીની સરકારી શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે કેમ છે આટલા ઉત્સુક, જાણો તેના પાછળનું રહસ્ય - government schools of Ranchi
રાંચીની સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સાથે બાળકો વધુ હોનહાર બનશે. હવે અહીંની સરકારી શાળાઓમાં થ્રીડી ઈમેજથી ભણાવવામાં આવશે(3D images in government schools). જિલ્લા વહીવટી તંત્રની આ નવી પહેલથી બાળકો પણ આકર્ષાયા છે અને વધુ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. ETVના વિશેષ અહેવાલમાંથી જાણો, નવી ટેક્નોલોજી સાથે કેવી રીતે થશે અભ્યાસ.