મનમોહનસિંહની સરકારમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો:રૂપાણી - બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી
અરવલ્લીઃ માલપુરમાં બાયડ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના પ્રચાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સભાને સંબોધતા મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો હતો.
Last Updated : Oct 18, 2019, 1:12 PM IST