અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ - Chemical water was released along with rain water
અમદાવાદ શહેરમાં સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ (Chemical water was released along with rain water) કરી હતી. અમદાવાદ પડેલા બે ઈંચ જેટલા વરસાદમાં શહેરના અનેક વિસ્તાર પાણી ભરાઈ જવાના દ્રશ્યો (Chemical water released in Ahmedabad) સામે આવી રહ્યા છે, ત્યારે સરસપુર વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહી છે. સરસપુર નજીક આવેલી કાપડ મિલનું કેમિકલ ફીણવાળું પાણી અને વરસાદનું પાણી ભેગું થઈ રસ્તા પર આવી જતા લોકોએ મિલ પર આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે.
Last Updated : Jul 14, 2022, 12:46 PM IST
TAGGED:
Ahmedabad varsad sasrpur