ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેન્દ્ર સરકારે સુરત પાવરલૂમ મેગા ક્લસ્ટરને મંજૂરી આપી એ બહુ મોટી વાત છે: PM મોદી - Inauguration of Development Projects in Surat

By

Published : Sep 29, 2022, 2:41 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સુરત પાવરલૂમ મેગા ક્લસ્ટરને મંજૂરી આપી દીધી છે. આનાથી શાયન, ઓલપાડ જેવા વિસ્તારોમાં પાવરલૂમવાળાઓની સમસ્યા દૂર થશે. એટલું જ નહીં, આનાથી પ્રદૂષણ સાથે જોડાયેલી સમસ્યાનું પણ નિવારણ આવશે. PM Modi Surat Visit, Powerloom Mega Cluster, Powerloom Mega Cluster Inauguration of Development Projects in Surat.

ABOUT THE AUTHOR

...view details