યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી - Celebration of Janmashtami
જન્માષ્ટમીના પર્વને લઇને યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઇ રહી છે. જેને લઇને લાખોની સંખ્યમા શ્રદ્ધાળુ ભગવાન દ્વાકાધીશના દર્શન અર્થે આવી રહ્યા છે.