ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના રવિતેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગાંજાના છોડ મળી આવ્યા - ગાંજાના છોડવા

By

Published : Oct 5, 2020, 2:23 PM IST

સુરત: ખટોદરા વિસ્તારમાં આવેલી રવિતેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને ખટોદરા પોલીસે એફ.એસ.એલ.ની ટીમને બોલાવી આ મામલે તપાસ શરુ કરી હતી. છોડવાના નમુના લઇ તપાસ કરતા તે ગાંજાના હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને કોણે આ છોડ લગાવ્યા હતા તેની તપાસ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details