કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ રાજકોટના જામકંડોરણા ખાતે કર્યું મતદાન - ગુજરાત
રાજકોટ: રાજ્યમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. જેને લઈને સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પણ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે તાલુકા શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.