સ્મૃતિવનના ઉદ્ઘાટન સમયે પાટીલે ગુમાવ્યું સંતુલન, પટેલ આવ્યા મદદે - C R Patil
કચ્છ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા, ત્યારે સીડી પર ચડતી વખતે સી આર પાટીલ સતુંલન ગુમાવી બેસતા નીચે પડી ગયા હતા. ભુપેન્દ્ર પટેલ મદદ માટે આવી પહોંચ્યા હતા. C R Patil fell down at inauguration of Smritivan, Smritivan inaugurated by PM Narendra Modi
Last Updated : Aug 28, 2022, 1:01 PM IST