ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂઓ કઈ રીતે આખલો બન્યો મૃત્યુનું કારણ... - પ્રયાગરાજના મોટા સમાચાર

By

Published : Jul 1, 2022, 1:58 PM IST

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આખલાએ એક સાયકલ સવાર એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.વૃદ્ધનું નામ બ્રિજલાલ જણાવવામાં આવી રહ્યું છે. જે ફૂલો વેચતા હતા. ઘટના કિડગંજના ચૌખંડી વિસ્તારની જણાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details