ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે 4 માળની ઇમાતર પત્તાની જેમ થઇ ધરાશાયી, જૂઓ વીડિયો... - Landslide in shimla

By

Published : Jul 9, 2022, 7:36 PM IST

હિમાચલ પ્રદેશ : શિમલા જિલ્લાના ચૌપાલ બજારમાં 4 માળની ઈમારત ધરાશાયી(Building collapsed in Chopal) થઈ છે. અવિરત વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારતમાં એક ઢાબા, બે દુકાન અને એક બેંક હતી. અવિરત વરસાદને કારણે જમીન ધસી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હિમાચલમાં ચોમાસું(Himachal weather update) શરૂ થતાની સાથે જ નુકસાનનો સમયગાળો પણ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ભૂતકાળમાં પણ કુલ્લુથી બિલાસપુર સુધી વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ વરસાદી સિઝનમાં અત્યાર સુધીમાં 90 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે.

ABOUT THE AUTHOR

...view details