ગુજરાત

gujarat

ETV Bharat / videos

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત - C R Patil

By

Published : Mar 2, 2021, 9:20 PM IST

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈને ગાંધીનગર ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભાજપના કાર્યકરો અને નેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા, હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details