ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી - Surat
સુરત: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
Last Updated : Nov 16, 2020, 12:32 PM IST