રાજકોટના વૉર્ડ નં.-1માં ભાજપની પેનલનો વિજય - Local body election
રાજકોટ: આજે મંગળવારે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નં.-1ની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે.
Last Updated : Feb 23, 2021, 2:59 PM IST