ગુજરાત

gujarat

By

Published : Oct 21, 2019, 4:30 PM IST

ETV Bharat / videos

ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ કર્યુ મતદાન

બાયડ: ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ધરમડીવાંટા ગામેથી મતદાન કર્યુ હતુ. ધવલસિંહે મંદિરમા દર્શન કર્યા બાદ મતદાન કર્યુ હતુ. મતદાન કરી તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details