ગુજરાત

gujarat

ETV Bharat / videos

US રાષ્ટ્રપતિ જો બાઇડન પ્લેમમાં ચડતા સમયે વારંવાર લપસ્યા - US રાષ્ટ્રપતિ

By

Published : Mar 20, 2021, 8:58 PM IST

વોશિંગટન : એરફોર્સ વન વિમાનમાં ચડતી વખતે સીડી ઉપર ચડતા સમયે શુક્રવારના રોજ US રાષ્ટ્રપતિ જો બાઇડનનો પગ બે ત્રણ વાર લપસી ગયો હતો, જેના કારણે તેમને પડી પણ ગયા હતા. જો કે તેમને પોતાની જાતને સંભાળીને વિમાન પર ચડ્યા બાદ સલામી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details