ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 7માં ભાજપનો ભવ્ય વિજય - bhuj municipality election result

By

Published : Mar 2, 2021, 12:44 PM IST

ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી વહેલી સવારે 9 કલાકે શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં શરૂ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં મતપત્રકોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ EVM મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 7માં ભાજપનો ભવ્ય વિજય થયો. જેમાં ભાજપના ઉમેદવાર મહીદીપસિંહ જાડેજા અને સાવિત્રી જાટનો વિજય થતા જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details