ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પાઠવી ગુરુપૂર્ણિમાની શુભેચ્છા - Storyteller Rameshbhai Ojha

By

Published : Jul 23, 2021, 2:37 PM IST

પોરબંદર: ગુરુપૂર્ણિમાએ ગુરુનું રૂણ ચુકવવાનો દિવસ છે. ગુરૂ માનવીને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાનો દિવસ છે. તેમનો સંત્સગ સાંભળવાનો દિવસ છે અને તે સંત્સગ જીવનમાં ઉતારવીને તેને આચરણમાં મુકવાનો દિવસ છે. આવા શુભ ભાવ સાથે ગુરુપૂર્ણિમા ઉજવાય છે. આવા પાવન દિવસની ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details