રામ જન્મભૂમિ વિવાદિત કેસના ચુકાદાને પગલે પંચમહાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - ayodhya judgment
પંચમહાલ: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પંચમહાલમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.
Last Updated : Nov 9, 2019, 4:31 PM IST