બાયડ ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકો પર રાખવામાં આવી બાજ નજર - election news of bayad
બાયડ: વિધાનસભાની પેટા ચૂંટણીમાં 81 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે . આ મથકો પર ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથકો પર કોઈપણ જાતની સમસ્યા સર્જાય તો તેનું ત્વરિત નિરાકરણ લાવી શકાશે.