બાલાસિનોર ડખરીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ કાવ્ય સ્પર્ધામાં ઝળકી - Training Bhavan Gandhinagar
મહીસાગર: જિલ્લા દ્વારા આયોજીત ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે 2019/20 રાજ્યકક્ષાની સ્પર્ધા જિલ્લા અને તાલીમ ભવન ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ડખરીયા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સુમિત્રાબેન ચૌહાણએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરતાં તેને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.