ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં આપના કાર્યકર પર હુમલો - રાજકોટ

By

Published : Feb 21, 2021, 12:51 PM IST

રાજકોટ : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પાસે આપના કાર્યકર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં મારપીટ સાથે તોડફોડ પણ કરાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details