કરજણ કારદારમાં શહીદ પરિવારોની વિવિધ માગ સંતોષવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - gujarat news
વડોદરાઃ માજી સૈનિક તથા શહીદના પરિવારને ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે કરજણ કારદાર તાલુકામાં જમીનની ફાળવણી કરવા અને માંગણીઓના 14 મુદ્દા માંથી 12 મુદ્દાનું અમલીકરણ કરવા બાહેધરી આપવામાં આવેલી છે. આ બાહેંધરીના આધારે વિવિધ માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
Last Updated : Feb 12, 2020, 1:48 AM IST